આસ્કોમાયસેટીસ અને બેસિડીયોમાયસેટીસમાં દ્વિકોષકેન્દ્રી (dikaryotic) તબક્કાના કોષો કેવા હોય છે?

  • A
    એકકીય કોષકેન્દ્ર $+$ દ્વિકીય કોષકેન્દ્ર
  • B
    દ્વિકીય કોષકેન્દ્ર $+$ એકકીય કોષકેન્દ્ર
  • C
    દ્વિકીય કોષકેન્દ્ર $+$ દ્વિકીય કોષકેન્દ્ર
  • D
    એકકીય કોષકેન્દ્ર $+$ એકકીય કોષકેન્દ્ર

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $''x''$ શું દર્શાવે છે?

કૉલમ-$I$ અને કૉલમ-$II$ ને જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(i)$ Agaricus$(a)$ Ascomycetes
$(ii)$ Colletotrichum$(b)$ Deuteromycetes
$(iii)$ Albugo$(c)$ Phycomycetes
$(iv)$ Neurospora$(d)$ Basidiomycetes

મનુષ્યોમાં દાદ (ringworm) રોગ માટે જવાબદાર રોગકારક $Microsporum$ એ નીચેનામાંથી કયા સજીવોના સમાન સૃષ્ટિ (kingdom) માં આવે છે?

ફૂગનું ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ સાથેના સહજીવનને શું કહે છે?

$Rhizopus$ માં ગેમેટેન્જિયા (જન્યુધાની) નું જોડાણ શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo