નીચેનામાંથી કયા વર્ગના સજીવો પડદાવિહિન (aseptate) અને બહુકોષકેન્દ્રીય (coenocytic) કવકસૂત્રો ધરાવે છે?

  • A
    બેસિડીયોમાયસેટીસ
  • B
    ડયુટરોમાયસેટીસ
  • C
    ફાયકોમાયસેટીસ
  • D
    આસ્કોમાયસેટીસ

Explore More

Similar Questions

જાતીય અંગો ગેરહાજર હોય છે,પરંતુ પ્લાઝમોગેમી અલગ-અલગ જનીન પ્રકારના બે વાનસ્પતિક અથવા દૈહિક કોષોના જોડાણ દ્વારા થાય છે. આ કોનું લાક્ષણિક લક્ષણ છે?

જિનેટિક પ્રયોગોમાં વપરાતી ફૂગ કઈ છે?

કવકજાળ (Mycelium) શાની બનેલી છે?

આ સજીવની કોષદિવાલ ફંગલ-સેલ્યુલોઝ (કાઈટીન) ની બનેલી હોય છે.

$Rhizopus$ / $Mucor$ માં સંગ્રહિત ખોરાક કયા સ્વરૂપે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo