નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (વર્ગ)કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. આસ્કોમાયસેટીસ$I$. ઓલ્ટરનેરીયા,કોલીટોટ્રાઈકમ,ટ્રાઈકોડર્મા
$Q$. ફાયકોમાયસેટીસ$II$. એસ્પરજીલસ,કલેવિસેપ્સ,ન્યુરોસ્પોરા
$R$. બેસિડીયોમાયસેટીસ$III$. એગેરિક્સ,યુસ્ટીલાગો,પક્સિનિયા
$S$. ડયુટરોમાયસેટીસ$IV$. મ્યુકર,રાઈઝોપસ,આલ્બ્યુગો

  • A
    $(P-IV), (Q-I), (R-III), (S-II)$
  • B
    $(P-II), (Q-IV), (R-III), (S-I)$
  • C
    $(P-II), (Q-III), (R-IV), (S-I)$
  • D
    $(P-II), (Q-IV), (R-I), (S-III)$

Explore More

Similar Questions

તફાવત આપો: એસ્કોકાર્પ (Ascocarp) અને બેસિડિયોકાર્પ (Basidiocarp).

વિધાન $(A)$: યીસ્ટનો સમાવેશ બહુકોષીય વિઘટક સૃષ્ટિમાં કરવામાં આવ્યો છે.
કારણ $(R)$: ફૂગ પરોપજીવી અથવા મૃતોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે છે.

મશરૂમ એ ........... છે.

ખોટી જોડી પસંદ કરો.

ફૂગ (Fungi) ના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo