નીચે આવૃત્ત બીજધારીનું જીવનચક્ર આપેલ છે। $P, Q$ અને $R$ શું છે?
$P \quad Q \quad R$

  • A
    જન્યુઓ $\quad$ લઘુબીજાણુઓ $\quad$ બીજાણુજનક
  • B
    લઘુબીજાણુઓ $\quad$ જન્યુઓ $\quad$ બીજાણુજનક
  • C
    લઘુબીજાણુઓ $\quad$ જન્યુઓ $\quad$ જન્યુજનક
  • D
    જન્યુઓ $\quad$ લઘુબીજાણુઓ $\quad$ જન્યુજનક

Explore More

Similar Questions

બટાટાના મિયોસાઇટ (meiocyte) માં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે?

$\text{વિધાન}\; 1$: યુગ્મનજ (Zygote) એ બે પેઢીઓ વચ્ચેની કડી છે.
$\text{વિધાન}\; 2$: યુગ્મનજ એ બે જન્યુઓનું ઉત્પાદન છે અને તે પછીની પેઢીનું સર્જક છે.

લિંગી પ્રજનનની નીપજ સામાન્ય રીતે શું ઉત્પન્ન કરે છે?

અસત્ય વિધાન ઓળખો.

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ મકાઈ $(1)$ કીટપરાગનયન
$(b)$ હાઈડ્રીલા $(2)$ વાતપરાગનયન
$(c)$ જલીય લીલી $(3)$ જલપરાગનયન
$(d)$ યુક્કા $(4)$ કીટ અને વાતપરાગનયન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo