પ્રાણી વર્ગીકરણ માટેનો ચાર્ટ નીચે આપેલ છે. $P, Q, R$ અને $S$ માટે યોગ્ય નામ ઓળખો.
$P\quad Q\quad R\quad S$

  • A
    કોષીય સ્તર $\quad$ અરીય $\quad$ દ્વિપાર્શ્વ $\quad$ સમુદાય
  • B
    કોષીય સ્તર $\quad$ અરીય $\quad$ દ્વિપાર્શ્વ $\quad$ વર્ગ
  • C
    કોષીય સ્તર $\quad$ દ્વિપાર્શ્વ $\quad$ અરીય $\quad$ સમુદાય
  • D
    કોષીય સ્તર $\quad$ દ્વિપાર્શ્વ $\quad$ અરીય $\quad$ વર્ગ

Explore More

Similar Questions

તફાવત આપો: અદેહકોષ્ઠી (Acoelomate) અને કૂટદેહકોષ્ઠી (Pseudocoelomate).

પ્રાણીઓના વર્ગીકરણનો ચાર્ટ દોરો અને તે કયા પરિબળો પર આધારિત છે તે જણાવો.

જ્યારે પ્રાણીના શરીરને માત્ર એક જ ધરી (તલ) દ્વારા બે સમાન ભાગોમાં વિભાજિત કરી શકાય, ત્યારે તે કયા પ્રકારની સમમિતિ દર્શાવે છે?

શિઝોકોએલોમેટસ (Schizocoelomates) અને એન્ટેરોકોએલોમેટસ (Enterocoelomates) એ શું છે?

નીચેનામાંથી કઈ સૃષ્ટિ કોષદિવાલના અભાવ દ્વારા લાક્ષણિકતા ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo