નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો:

  • A
    આર્થિક રીતે ઉપયોગી - મધમાખી,રેશમના કીડા,લાખ આપતા કીટક
  • B
    વાહકો - એનોફિલિસ,ક્યુલેકસ,એડિસ
  • C
    ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો (Gregarious pest) - મધમાખી
  • D
    જીવંત અશ્મિ - કિંગ ક્રેબ

Explore More

Similar Questions

પ્રાણીઓનો કયો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

કંસારી (centipede),વંદા (cockroach) અને કરચલા (crab) માં જોવા મળતા બે સામાન્ય લક્ષણો કયા છે?

સમુદાય $Arthropoda$ (સંધિપાદ) ના પ્રતિનિધિઓમાંનું એક છે:

$S$ - વિધાન: માલ્પીઘિયન નલિકાઓ $Arthropoda$ (સંધિપાદ) સમુદાયમાં ઉત્સર્જન અંગો છે.
$R$ - કારણ: $Arthropoda$ એ $Mollusca$ (મૃદુકાય) સમુદાયનું પ્રાણી છે.

નીચેનામાંથી કયું પતંગિયાનું એક મહત્વનું વિશિષ્ટ લક્ષણ છે અને ફૂદા (moth) નું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo