$Aves$ (વિહંગ) માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    ત્વચા શુષ્ક છે અને પૂંછડીના તલભાગે આવેલી તૈલીગ્રંથિ સિવાય કોઈપણ ગ્રંથિઓનો અભાવ હોય છે.
  • B
    હૃદય ચતુષ્કોટરીય હોય છે.
  • C
    પશ્ચ ઉપાંગોનું રૂપાંતર પાંખમાં થાય છે.
  • D
    તેઓ ઉષ્ણરુધિરવાળા (સમતાપી) પ્રાણીઓ છે.

Explore More

Similar Questions

સૌથી મોટું પક્ષી કયું છે?

$S -$ વિધાન: શાહમૃગ એ વિહગ (Aves) વર્ગનું પ્રાણી છે.
$R -$ કારણ: શાહમૃગ એ ઉડી ન શકતું પક્ષી છે.

વિધાન : પક્ષીઓમાં એક અંડાશય હોય છે.
કારણ : આ ઉડાન માટે શરીરનું વજન ઘટાડે છે.

પક્ષીઓ કયા જીવન માટે અનુકૂલિત છે?

$Aves$ (પક્ષીઓ) માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo