દલચક્ર (corolla) માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    તેના એકમોને દલપત્રો (petals) કહે છે.
  • B
    તેઓ આકર્ષક રંગના હોય છે.
  • C
    તેઓ પરાગનયન માટે કીટકોને આકર્ષે છે.
  • D
    બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર (rotate) હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ફૂલોનો સમૂહ અર્ધ-અધસ્થ (perigynous) બીજાશય દર્શાવે છે?

ખોરાકની તૈયારીમાં વપરાતી લવિંગ શું છે?

સ્તંભ-$I$ માં આપેલા જરાયુવિન્યાસના પ્રકારોને સ્તંભ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ સીમાંત (Marginal)$(p)$ અર્જેમોન (Argemone)
$(2)$ અક્ષવર્તી (Axile)$(q)$ ડાયન્થસ (Dianthus)
$(3)$ ચર્મવર્તી (Parietal)$(r)$ વટાણા (Pea)
$(4)$ મુક્ત કેન્દ્રસ્થ (Free central)$(s)$ લીંબુ (Lemon)

ડિસ્કીફલોરી (Disciflorae) શ્રેણીમાં પુષ્પાસનનો આકાર કેવો હોય છે?

એન્થોફોર (Anthophore) એ કોની વચ્ચેનું આંતરગાંઠ (internode) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo