સ્ત્રીકેસરચક્રના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો:

  • A
    મુક્ત સ્ત્રીકેસરી - કમળ,ટામેટા; યુક્ત સ્ત્રીકેસરી - રાઈ,ગુલાબ
  • B
    મુક્ત સ્ત્રીકેસરી - રાઈ,ગુલાબ; યુક્ત સ્ત્રીકેસરી - કમળ,ટામેટા
  • C
    મુક્ત સ્ત્રીકેસરી - રાઈ,ટામેટા; યુક્ત સ્ત્રીકેસરી - કમળ,ગુલાબ
  • D
    મુક્ત સ્ત્રીકેસરી - કમળ,ગુલાબ; યુક્ત સ્ત્રીકેસરી - રાઈ,ટામેટા

Explore More

Similar Questions

વનસ્પતિઓમાં જરાયુવિન્યાસ (placentation) ના સંદર્ભમાં નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (જરાયુવિન્યાસ)કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. ધારાવર્તી (Parietal)$I$. ડાયેન્થસ,પ્રિમરોઝ
$Q$. અક્ષીય (Axile)$II$. સૂર્યમુખી,ગલગોટો
$R$. સીમાંત (Marginal)$III$. વટાણા
$S$. મુક્ત કેન્દ્રસ્થ (Free central)$IV$. લીંબુ,જાસૂદ,ટામેટા
$T$. તલસ્થ (Basal)$V$. રાઈ,આર્જેમોન

નીચેનામાંથી કઈ શ્રેણીમાં પુષ્પનું પુષ્પાસન (thalamus) બીંબ આકારનું હોય છે?

પરિપુષ્પ (Perianth) એટલે..........

ટામેટા અને લીંબુમાં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?

વ્યાખ્યા / સમજૂતી :
$(i)$ અધોજાયી પુષ્પ / ઉચ્ચસ્થ બીજાશય
$(ii)$ વરુથિકા (Scutellum)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo