નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો:

  • A
    ફલન બાદ અંડકમાંથી બીજ બને છે.
  • B
    ફલન બાદ બીજાશયમાંથી ફળ બને છે.
  • C
    બીજાશયમાં હંમેશા એક જ અંડક હોય છે.
  • D
    અંડક બીજાશયમાં જરાયુ સાથે જોડાયેલ હોય છે.

Explore More

Similar Questions

$A$: $60\%$ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરિપક્વ નર જન્યુજનક બનાવવા માટે એક અર્ધીકરણ અને બે સમવિભાજનની જરૂર પડે છે.
$R$: મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગનયન બે કોષીય અવસ્થામાં થાય છે.

સપુષ્પી વનસ્પતિઓમાં ફલન પછીના વિકાસ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કેટલી પ્રક્રિયાઓ ફલન-પશ્ચ ઘટનાઓ સાથે સંકળાયેલી છે?

$100$ બીજ/ઘઉંના દાણાના નિર્માણ માટે કુલ કેટલાં અર્ધીકરણ વિભાજન જરૂરી છે?

આવૃત્ત બીજધારીઓમાં $.......$ એ નરજન્યુઓનું અને $.......$ એ અંડકોષનું વહન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo