પુષ્પીય બાહ્યાકારવિદ્યામાં $\oplus$ સંજ્ઞા શું દર્શાવે છે?

  • A
    અનિયમિત પુષ્પ (ઝાયગોમોર્ફિક)
  • B
    નિયમિત પુષ્પ (એક્ટિનોમોર્ફિક)
  • C
    અસમમિત પુષ્પ
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(a). Br$$(i). \text{દલપુંજ}$
$(b). K$$(ii). \text{પરિપુષ્પ}$
$(c). C$$(iii). \text{વજ્રપુંજ}$
$(d). P$$(iv). \text{નિપત્રી}$

આવૃત બીજધારી વનસ્પતિઓની ઓળખ માટે પુષ્પીય લક્ષણોનો ઉપયોગ થાય છે કારણ કે ...........

આવૃત બીજધારી (angiosperms) વનસ્પતિઓમાં,વર્ગીકરણ માટે પુષ્પોના લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે

જે વનસ્પતિઓમાં દલપુંજ $(corolla)$ નો અભાવ હોય છે,તેમને નીચેનામાંથી કયા સમૂહમાં મૂકવામાં આવે છે?

પુષ્પીય સૂત્ર શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo