જો આદિદારૂ (protoxylem) કેન્દ્ર તરફ અને અનુદારૂ (metaxylem) પરિઘ તરફ હોય,તો જલવાહક પેશીની આ ગોઠવણીને $.........$ કહેવાય છે.

  • A
    બહિરારંભી (Exarch)
  • B
    અંતરારંભી (Endarch)
  • C
    મધ્યારંભી (Mesarch)
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

એક વનસ્પતિ અંગના અનુપ્રસ્થ છેદમાં, વાહિપુલ સહસ્થ, એકપાર્શ્વસ્થ, અંતરારંભ અને આધારક પેશીમાં છૂટાછવાયા જોવા મળે છે. તો આ કયું અંગ હશે?

ઇન્ટ્રાઝાયલરી (Intraxyllary) ફ્લોએમને બીજું શું કહી શકાય?

આ પ્રકારના વાહિપુલ કયા અંગમાં જોવા મળે છે?

દ્વિદળી પ્રકાંડમાં બાહ્યક (Cortex) ત્રણ ઉપ-વિસ્તારોનું બનેલું છે,જે છે:
$I.$ અધઃસ્તર (Hypodermis) $II.$ બાહ્યક સ્તર (Cortical layer)
$III.$ પરિચક્ર (Pericycle) $IV.$ અંતઃસ્તર (Endodermis) $V.$ અધિસ્તર (Epidermis)

વનસ્પતિ પદાર્થનો આડો છેદ નીચેની શરીરરચનાકીય લાક્ષણિકતાઓ દર્શાવે છે: $(a)$ વાહીપુલ સહસ્થ (conjoint),વિખરાયેલા અને દ્રઢોતકીય (sclerenchymatous) પુલકંચુક (bundle sheath) દ્વારા ઘેરાયેલા છે,$(b)$ અન્નવાહક મૃદુતક (phloem parenchyma) ગેરહાજર છે. તમે તેને શું તરીકે ઓળખશો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo