આ પ્રકારના વાહિપુલમાં જલવાહક અને અન્નવાહક એક જ ત્રિજ્યા પર આવેલા હોતા નથી.

  • A
    અરીય વાહિપુલ
  • B
    સમકેન્દ્રીત વાહિપુલ
  • C
    એકપાર્શ્વસ્થ વાહિપુલ
  • D
    ઉભયપાર્શ્વસ્થ વાહિપુલ

Explore More

Similar Questions

અધિસ્તર (epidermis) ની બહારની બાજુ ઘણીવાર મીણ જેવા સ્તરથી ઢંકાયેલી હોય છે,તેનું કાર્ય શું છે.....

સાચા વિધાનો પસંદ કરો.
$I.$ અધિસ્તરીય કોષોમાં અલ્પ માત્રામાં કોષરસ અને મોટી રસધાની હોય છે.
$II.$ મૂળમાં મીણ જેવું ક્યુટિકલનું પડ ગેરહાજર હોય છે.
$III.$ મૂળરોમ એકકોષીય હોય છે,જ્યારે પ્રકાંડના રોમ/ત્રિગુચ્છ (trichomes) બહુકોષીય હોય છે.
$IV.$ ત્રિગુચ્છ શાખિત/અશાખિત,નરમ/સખત અને સ્ત્રાવી અથવા બાષ્પોત્સર્જન અટકાવનારા હોય છે.
$V.$ રક્ષક કોષો એકદળી (દા.ત.,ઘાસ) માં ડમ્બેલ આકારના અને દ્વિદળીમાં વાલના આકારના હોય છે.

જ્યારે 'પૂલીય એધા' (intrafascicular cambium) વાહિપૂલની અંદરની બાજુએ હાજર હોય,ત્યારે તે વાહિપૂલને ........ કહેવામાં આવે છે.

$I.$ આંતરિક પેશીઓનું રક્ષણ
$II.$ સૂક્ષ્મજીવોથી પર્ણોનું રક્ષણ
$III.$ વાયુ વિનિમય
$IV.$ ટ્રાયકોમ્સ (રોમ) ને કારણે અધિસ્તરીય કોષો દ્વારા બાષ્પોત્સર્જનના દરમાં ઘટાડો
ઉપર આપેલા વિધાનોમાંથી અધિસ્તરના કયા કાર્યો સુસંગત છે?

સમકેન્દ્રિત વાહિપુલ એ છે કે જેમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo