નીચેનામાંથી શેમાં બાહ્યક,અંતઃસ્તર,પરિચક્ર અને મજ્જા સ્પષ્ટ રીતે અલગ તારવી શકાતા નથી?

  • A
    એકદળી મૂળ
  • B
    એકદળી પ્રકાંડ
  • C
    દ્વિદળી મૂળ
  • D
    દ્વિદળી પ્રકાંડ

Explore More

Similar Questions

પ્રકાંડ અને મૂળ વચ્ચેનો સામાન્ય તફાવત એ છે કે પ્રકાંડમાં આવેલ જલવાહક ...... હોય છે.

એક વનસ્પતિ અંગના અનુપ્રસ્થ છેદમાં, વાહિપુલ સહસ્થ, એકપાર્શ્વસ્થ, અંતરારંભ અને આધારક પેશીમાં છૂટાછવાયા જોવા મળે છે. તો આ કયું અંગ હશે?

મજ્જા કિરણો (Medullary rays) શેમાં જોવા મળે છે?

કયામાં બાહ્યક (Cortex) અને મજ્જા (Pith) અલગ પડતા નથી?

નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ તંતુઓ પાતળી દીવાલવાળા,લંબાયેલા અને અણીદાર કોષો છે.
$(ii)$ એકદળી પ્રકાંડના વાહિપુલમાં પાણી ભરેલા ભંગજાત વિવરો (lysigenous cavities) જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo