અળસિયા માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    તે લાલાશ પડતા કથ્થાઈ રંગનું જલજ પૃષ્ઠવંશી પ્રાણી છે.
  • B
    તે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે.
  • C
    દિવસ દરમિયાન તે જમીનમાં દરમાં રહે છે જે તે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને બનાવે છે.
  • D
    બગીચામાં તેના ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે,જેને વર્મકાસ્ટિંગ કહે છે.

Explore More

Similar Questions

અળસિયામાં કયો ખંડ મુખ ધરાવે છે?

વજ્રકેશો (Setae) નું કાર્ય શું છે?

$Pheretima$ માં ઉત્સર્ગિકાઓ (nephridia) કયા ખંડોમાં જોવા મળે છે?

$Pheretima$ ની રુધિર ગ્રંથિઓ શેમાં ભાગ લે છે?

નીચે આપેલ આકૃતિ અળસિયાના રુધિરાભિસણતંત્રને દર્શાવે છે. $P, Q$ અને $R$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo