વંદાનું કીટશિશુ (nymph) પુખ્ત સ્વરૂપમાં રૂપાંતરિત થવા માટે આશરે કેટલી વખત નિર્મોચન (moulting) પામે છે?

  • A
    $9-10$
  • B
    $14-16$
  • C
    $13$
  • D
    $2-22$

Explore More

Similar Questions

પૌરોમેટાબોલી (Paurometaboly) એટલે શું?

વંદા (cockroach) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?
$(i)$ વંદાનું શરીર ખંડિત હોય છે અને તે ત્રણ સ્પષ્ટ પ્રદેશોમાં વિભાજિત છે - શીર્ષ,ઉરસ અને ઉદર.
$(ii)$ રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું હોય છે.
$(iii)$ તેઓ ઉભયલિંગી (monoecious) છે અને બંને જાતિઓમાં સુવિકસિત પ્રજનન અંગો હોય છે.
$(iv)$ $P. americana$ નો વિકાસ પૌરોમેટાબોલસ (paurometabolous) પ્રકારનો છે,જેનો અર્થ છે કે વિકાસ નિમ્ફ (nymphal) અવસ્થા દ્વારા થાય છે.

નર વંદા અને માદા વંદામાં ઉદરીય ખંડોની સંખ્યા ........ હોય છે.

$Periplaneta$ એ $Blatta$ થી કઈ બાબતમાં અલગ પડે છે?

નર વંદામાં ગોનાપોફાઈસીસ (જનનદઢકો) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo