જ્યારે એક $mRNA$ શૃંખલા પર એક કરતાં વધારે રિબોઝોમ્સ જોડાયેલા હોય,ત્યારે તે રચનાને $.............$ કહે છે.

  • A
    પોલીરિબોઝોમ્સ
  • B
    પોલીન્યુકિલઓઝોમ્સ
  • C
    પોલીસેકેરાઈડ
  • D
    પોલીન્યુકિલઓટાઈડ

Explore More

Similar Questions

ભાષાંતર (translation) ના નીચેનામાંથી કયા સોપાનમાં ઉચ્ચ-ઊર્જા ફોસ્ફેટ બંધનો વપરાશ થતો નથી?

પ્રોટીન સંશ્લેષણમાં ભાષાંતર (Translation) ના તબક્કાઓની વિગતવાર ચર્ચા કરો.

$tRNA$ નો એમિનો એસિડ સ્વીકારનાર છેડો તેનો $i$ છેડો છે જેની પાસે અયુગ્મિત $ii$ બેઝ હોય છે.

$t-RNA$ અણુ સામાન્ય રીતે કેટલા ન્યુક્લિઓટાઇડ ધરાવે છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$i.$ $t-RNA$ એન્ટિકોડોન લુપ ધરાવે છે જે સંકેત (કોડોન) ના પૂરક બેઈઝ ધરાવે છે.
$ii.$ $t-RNA$ એમિનો એસિડ સ્વીકારક તરીકે વર્તે છે.
$iii.$ $t-RNA$ દરેક એમિનો એસિડ માટે વિશિષ્ટ હોય છે.
$iv.$ ભાષાંતરની શરૂઆત માટે ખાસ પ્રકારનું $t-RNA$ હોય છે,જેને પ્રારંભિક (initiator) $t-RNA$ કહેવામાં આવે છે.
$v.$ સમાપ્તિ (termination) માટે ખાસ પ્રકારનું $t-RNA$ હોય છે,જેને ટર્મિનેટર $t-RNA$ કહેવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo