આદિકોષકેન્દ્રી કોષમાં જોવા મળતી અંતઃસ્થ કણિકાઓ (Inclusion bodies) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    તેઓ કોષરસમાં હાજર હોય છે.
  • B
    તેઓ પટલયુક્ત અંગિકાઓ છે.
  • C
    તેઓ ખોરાકનો સંગ્રહ કરે છે.
  • D
    ફોસ્ફેટ કણિકાઓ,સિયાનોફાયસીયન કણિકાઓ અને ગ્લાયકોજન કણિકાઓ તેના ઉદાહરણો છે.

Explore More

Similar Questions

કયા સજીવમાં માત્ર $70S$ રીબોઝોમ્સ હોય છે અને તેમાં નીચેનામાંથી કયો ન્યુક્લિક એસિડ હાજર હોય છે?

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો:
$(i)$ સુકોષકેન્દ્રી કોષ (Eukaryotic cell)
$(ii)$ પ્લાઝમિડ (Plasmid)

ગ્લાયકોકેલિકસ શિથિલ છે - $P$
ગ્લાયકોકેલિકસ જાડું અને સખત છે - $Q$
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી શું આદિકોષકેન્દ્રી (prokaryotes) માં ગેરહાજર હોય છે?

આપેલ આકૃતિમાં $a$ અને $b$ ક્રમિક રીતે શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo