બે એમિનો એસિડ વચ્ચે બંધનું નિર્માણ કોની વચ્ચે થાય છે?

  • A
    એક એમિનો એસિડના $-NH_2$ સમૂહ અને બીજા એમિનો એસિડના $-COOH$ સમૂહ વચ્ચે.
  • B
    એક એમિનો એસિડના $3'-OH$ અને બીજા એમિનો એસિડના $5'-phosphate$ વચ્ચે.
  • C
    એક એમિનો એસિડના $1'-OH$ અને બીજા એમિનો એસિડના $4'-OH$ વચ્ચે.
  • D
    એક એમિનો એસિડના $-CONH_2$ સમૂહ અને બીજા એમિનો એસિડના $-OH$ સમૂહ વચ્ચે.

Explore More

Similar Questions

એમિનો એસિડ એ છે કે,જે...

જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થતું નથી તેને ...... કહે છે.

પ્રોટીનનું મૂળભૂત બંધારણ કયા વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યું હતું?

આપેલ આકૃતિમાં $N$ દર્શાવતો ભાગ શાનું સૂચન કરે છે?

પ્રોટીન મુખ્યત્વે શરીરની નીચેનામાંથી કઈ જરૂરિયાત માટે આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo