ચયાપચયકોનો ચયાપચયિક પથો દ્વારા વહન એક ચોક્કસ દર અને દિશા ધરાવે છે. આ ચયાપચયકોના વહનને શરીરના ઘટકોની ...... કહે છે.

  • A
    ચયાપચય
  • B
    ચયાપચયિક પથ
  • C
    જૈવરાસાયણિક પ્રક્રિયા
  • D
    ગતિક અવસ્થા

Explore More

Similar Questions

ગ્લુકોનીઓજીનેસીસ એ......

ચયાપચય (Metabolism) ની વ્યાખ્યા આપો.

ચયાપચયની પ્રક્રિયાઓ (metabolic reactions) એટલે શું?

કઈ પ્રક્રિયામાં સરળ અણુઓમાંથી જટિલ અણુઓનું નિર્માણ થાય છે?

વિધાન $A$: સજીવોમાં થતી ચયાપચયની પ્રક્રિયા દરમિયાન ઊર્જાનું રૂપાંતરણ થાય છે.
કારણ $R$: સજીવોએ વિવિધ જૈવિક કાર્યો કરવાના હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo