સક્રિય સ્થાન (active site) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    તે ઉત્સેચક પર આવેલું હોય છે જેની સાથે પ્રક્રિયક (substrate) જોડાય છે.
  • B
    તે પ્રક્રિયક પર આવેલું હોય છે જેની સાથે ઉત્સેચક જોડાય છે.
  • C
    તે નીપજ (product) પર આવેલું હોય છે જેની સાથે ઉત્સેચક જોડાય છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

જે ઉત્સેચકો જે કોષમાં સંશ્લેષિત થાય છે,તે જ કોષમાં કાર્ય કરે છે,તેમને . . . . . . કહેવામાં આવે છે.

કયા ઉત્સેચકો ઓપ્ટિકલ,ભૌમિતિક અથવા પોઝિશનલ આઇસોમર્સના આંતર-રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે?

સાયટોક્રોમ ઓક્સિડેઝ એ ...... છે.

જીવરસમાં પ્રોટીનની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ......

ઇલેક્ટ્રોનના સ્થાનાંતર સાથે સંકળાયેલ ઉત્સેચક ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo