આપેલ આલેખના સંદર્ભમાં અસંગત વિધાન પસંદ કરો.

  • A
    $X$-અક્ષ: $pH$,$Y$-અક્ષ: ઉત્સેચકની સક્રિયતા
  • B
    $X$-અક્ષ: પ્રક્રિયકની સાંદ્રતા,$Y$-અક્ષ: પ્રક્રિયાનો વેગ
  • C
    $X$-અક્ષ: તાપમાન,$Y$-અક્ષ: ઉત્સેચકની સક્રિયતા
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

સામાન્ય રીતે સ્વીકૃત નિયમ અનુસાર,તાપમાનમાં દરેક $.........^{\circ}C$ ના ફેરફાર સાથે પ્રતિક્રિયાનો દર બમણો કે અડધો થઈ જાય છે.

ઉત્સેચકો કયા તાપમાને નાશ પામે છે?

નીચે આપેલો વક્ર ત્રણ પરિસ્થિતિઓ ($pH$,તાપમાન અને સબસ્ટ્રેટ સાંદ્રતા) ના સંબંધમાં ઉત્સેચકીય પ્રવૃત્તિ દર્શાવે છે. બે અક્ષો ($x$ અને $y$) શું દર્શાવે છે?

આપેલ આલેખ ઉત્સેચક ગ્રીન-ગ્રામ-ફોસ્ફેટેઝની પ્રતિક્રિયાના દર પર સબસ્ટ્રેટ સાંદ્રતાની અસર દર્શાવે છે. આ આલેખ શું સૂચવે છે?

ઊંચા તાપમાને ઉત્સેચકો ......... બને છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo