કોષચક્રની કઈ અવસ્થામાં તારાકેન્દ્રનું સ્વયંજનન (બેવડાવું) થાય છે?

  • A
    $G_1$ તબક્કો
  • B
    $S$ તબક્કો
  • C
    $G_2$ તબક્કો
  • D
    $M$ તબક્કો

Explore More

Similar Questions

........................... કોષચક્રની સૌથી સક્રિય અવસ્થા દર્શાવે છે.

$S$-તબક્કા દરમિયાન રંગસૂત્રોની સંખ્યામાં શું ફેરફાર થશે?

કોષચક્રના $G_{1}$-તબક્કામાં,કોષના $DNA$ પ્રમાણમાં શું ફેરફાર થશે?

માનવ કોષ માટે સરેરાશ કોષચક્રનો સમયગાળો કેટલો છે ($\text{કલાક}$ માં)?

આંતરાવસ્થા (interphase) ના $S$-તબક્કા વિશે સાચા વિધાનો પસંદ કરો:
$I.$ $G_{1}$ અને $G_{2}$ તબક્કાની વચ્ચે થાય છે.
$II.$ $DNA$ નું પ્રતિકૃતિ (replication) કોષકેન્દ્રમાં શરૂ થાય છે.
$III.$ તારાકેન્દ્ર (centrioles) કોષરસમાં બેવડાય છે.
$IV.$ જેમ $DNA$ બમણું થાય છે,તેમ રંગસૂત્રોની સંખ્યા પણ બમણી થાય છે.
સાચા વિધાનો ધરાવતો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo