પટલ પરિવહન પદ્ધતિઓ અંગે નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$P$. યુનિપોર્ટ $I$. એક અણુ બીજા અણુથી સ્વતંત્ર રીતે પટલમાંથી પસાર થાય.
$Q$. સીમપોર્ટ $II$. બે અણુઓ એકબીજાની વિરુદ્ધ દિશામાં વહન પામે.
$R$. એન્ટિપોર્ટ $III$. બે અણુઓ એક જ દિશામાં પટલને પસાર કરે.

  • A
    $P-II, Q-III, R-I$
  • B
    $P-I, Q-III, R-II$
  • C
    $P-I, Q-II, R-III$
  • D
    $P-III, Q-II, R-I$

Explore More

Similar Questions

નીચેની વ્યાખ્યાઓ આપો:
$(1)$ પ્રસરણ (Diffusion)
$(2)$ સાનુકૂલિત પ્રસરણ (Facilitated Diffusion)

વનસ્પતિઓમાં સક્રિય વહન દરમિયાન પ્રોટીન પંપ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકાનું વર્ણન કરો.

$A-$ સિમ્પ્લાસ્ટિક તંત્ર એ આંતરજોડાયેલા પ્રોટોપ્લાસ્ટનું તંત્ર છે.
$R-$ એપોપ્લાસ્ટ એ નજીકની કોષદીવાલોનું તંત્ર છે જે સમગ્ર વનસ્પતિના મૂળમાં સળંગ હોય છે,સિવાય કે મૂળના અંતઃસ્તર (endodermis) માં આવેલા કેસ્પેરિયન પટ્ટીઓ (Casparian strips) ના સ્થાને.

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ એન્ટિપોર્ટ (Antiport)
$(2)$ સક્રિય વહન (Active transport)

આપેલ આકૃતિના આધારે $(I)$,$(II)$ અને $(III)$ માં થતી પ્રક્રિયાઓને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo