નીચેના કોષો માટે પ્રસરણદાબ ખામી $(DPD)$ ના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો:

  • A
    શિથિલ કોષ $>$ રસસંકોચિત કોષ $>$ આશૂનકોષ
  • B
    આશૂનકોષ $>$ શિથિલ કોષ $>$ રસસંકોચિત કોષ
  • C
    રસસંકોચિત કોષ $>$ શિથિલ કોષ $>$ આશૂનકોષ
  • D
    આશૂનકોષ $>$ રસસંકોચિત કોષ $>$ શિથિલ કોષ

Explore More

Similar Questions

કોષની સ્ફીતતા (turgidity) માં વધારો થવાથી,દીવાલનું દબાણ (wall pressure) શું થશે?

બે કોષો $A$ અને $B$ એકબીજાને અડીને આવેલા છે. કોષ-$A$ નું અભિસરણ દબાણ (Osmotic Pressure) $10$ atm,આસૃતિદાબ (Turgor Pressure) $7$ atm અને પ્રસરણ દાબ ન્યૂનતમ (Diffusion Pressure Deficit - $DPD$) $3$ atm છે. કોષ-$B$ નું અભિસરણ દબાણ $8$ atm,આસૃતિદાબ $3$ atm અને $DPD$ $5$ atm છે. પરિણામ શું આવશે?

બે કોષો $A$ અને $B$ એકબીજાને અડીને આવેલા છે. કોષ $A$ નું અભિસરણ દબાણ $10 \ atm$,આશૂનતા દબાણ $7 \ atm$ અને પ્રસરણ દબાણ ન્યૂનતા $(DPD)$ $3 \ atm$ છે. કોષ $B$ નું અભિસરણ દબાણ $8 \ atm$,આશૂનતા દબાણ $3 \ atm$ અને પ્રસરણ દબાણ ન્યૂનતા $(DPD)$ $5 \ atm$ છે. તો પરિણામ શું આવશે?

આસૃતિદાબ એટલે $.............$

જ્યારે નીચેનામાંથી કઈ સ્થિતિમાં આશૂનતાદાબ (Turgor pressure) એ કોષદીવાલના દબાણ (Wall pressure) જેટલું થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo