નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

  • A
    વનસ્પતિમાં પાણી અસ્થાયી છે.
  • B
    પાણીનું બાષ્પ સ્વરૂપે ઉત્સર્જન થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે.
  • C
    પ્રકાશસંશ્લેષણમાં વપરાતા પાણી કરતાં બાષ્પોત્સર્જન દ્વારા વ્યય થતાં પાણીનું પ્રમાણ ઓછું હોય છે.
  • D
    કોબાલ્ટ ક્લોરાઈડ પેપર પાણીની હાજરીમાં ગુલાબી રંગ ધારણ કરે છે.

Explore More

Similar Questions

$A$: વનસ્પતિઓમાં પાણી ક્ષણિક હોય છે.
$R$: પાંદડા સુધી પહોંચતા પાણીના $1\%$ થી વધુ ભાગનો ઉપયોગ પ્રકાશસંશ્લેષણ અને વનસ્પતિ વૃદ્ધિમાં થાય છે.

બાષ્પોત્સર્જનનો દર સીધો કોના પર આધાર રાખે છે?

જલરંધ્રો (Hydathodes) કયું કાર્ય કરે છે?

ઉત્સ્વેદનની પ્રક્રિયા ત્યારે જ શક્ય બને છે,જ્યારે વાતાવરણીય પરિબળ...

સ્ટાર્ચનું કાર્બનિક એસિડમાં રૂપાંતર ............. માટે જરૂરી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo