કયા પ્રકારના પર્ણમાં ઉપરી અધિસ્તર (adaxial) કરતા અધ: અધિસ્તર (abaxial) પર વાયુરંધ્રોની સંખ્યા વધારે હોય છે?

  • A
    પૃષ્ઠવક્ષીય પર્ણ
  • B
    સમદ્રિપાર્શ્વ પર્ણ
  • C
    બંને
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

આઈસોબાયલેટરલ (સમદ્વિપાર્શ્વ) પર્ણમાં વાયુરંધ્રો:

પૃષ્ઠવક્ષી (dorsiventral) પર્ણમાં અધિસ્તર:
$(a)$ બંને ઉપરની (adaxial) અને નીચેની (abaxial) સપાટીઓને આવરે છે
$(b)$ ક્યુટિકલ દ્વારા આવરિત હોતું નથી
$(c)$ ઉપરની સપાટી પર વધુ વાયુરંધ્રો ધરાવે છે
$(d)$ ઉપરની સપાટી પર વાયુરંધ્રોનો અભાવ પણ હોઈ શકે છે
ઉપરોક્તમાંથી કયા વિધાનો સાચા છે?

હરિતકણની સૌથી વધુ સંખ્યા શેમાં જોવા મળે છે?

બુલિફોર્મ કોષો (ભેજગ્રાહી કોષો) નું સ્થાન $...................$ છે.

$Potamogeton$ (પોટેમોગેટોન) ધરાવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo