$C_3$ વનસ્પતિની તુલનામાં $C_4$ વનસ્પતિઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    $C_4$ વનસ્પતિઓની ઉત્પાદકતા $C_3$ વનસ્પતિઓ કરતા વધારે હોય છે.
  • B
    $C_4$ વનસ્પતિઓ સમાન માત્રામાં $CO_2$ ના સ્થાપન માટે $C_3$ વનસ્પતિઓ કરતા અડધા પ્રમાણમાં પાણી ગુમાવે છે.
  • C
    $C_4$ વનસ્પતિઓમાં,રૂબિસ્કો (Rubisco) ઉત્સેચક $C_3$ વનસ્પતિઓની સરખામણીમાં કાર્બોક્સિલેઝ તરીકે વધુ કાર્યક્ષમ રીતે વર્તે છે.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપન માટે કયો ઉત્સેચક ઉદ્દીપનનું કાર્ય કરે છે?

$C_4$ વનસ્પતિના પુલકંચુક (bundle sheath) કોષોમાં આવેલા હરિતકણ ......... હોય છે.

$CAM$ વનસ્પતિઓમાં દિવસ દરમિયાન પ્રકાશસંશ્લેષણ માટે $CO_2$ નો સ્ત્રોત ...... છે.

$C_4$ પથ સૌપ્રથમ કોણે દર્શાવ્યો હતો?

$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo