કોઈ ચોક્કસ તત્ત્વની ગેરહાજરીને કારણે વનસ્પતિઓ કેટલાક બાહ્યાકાર ફેરફારો દર્શાવે છે. આવા બાહ્યાકાર ફેરફારો તે ચોક્કસ તત્ત્વની ઉણપ સૂચવે છે,જેને તત્ત્વના $........$ કહેવામાં આવે છે.

  • A
    ઉણપના લક્ષણો
  • B
    અપ્રાપ્યતાના ચિહ્નો
  • C
    આવશ્યકતાના ચિહ્નો
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

કયા તત્વની ઉણપ નાઈટ્રોજનની ઉણપનું કારણ બને છે?

ક્લોરોસિસ (Chlorosis) એટલે શું?

$Citrus$ (લીંબુ વર્ગ) ના વાવેતરમાં,બધા છોડ 'ડાય-બેક' (die-back) રોગથી પીડાતા જોવા મળ્યા હતા,અને ફૂગનાશક દવાઓનો છંટકાવ કોઈ મદદરૂપ થયો ન હતો. આ સમસ્યા શેની ઉણપને કારણે હતી?

નીચેનામાંથી કયા તત્વો પુષ્પસર્જનમાં વિલંબ માટે જવાબદાર છે?

'પેટિયોલ ક્રેક' (Petiole crack) એ કોની ઉણપને કારણે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo