નાઈટ્રોજન સ્થાપન માટેની અજારક પરિસ્થિતિ .......... દ્વારા જાળવવામાં આવે છે.

  • A
    નાઈટ્રોજીનેઝ
  • B
    હીમોગ્લોબિન
  • C
    લેગહીમોગ્લોબિન
  • D
    હાઈડ્રોજીનેઝ

Explore More

Similar Questions

કઠોળ વર્ગની વનસ્પતિઓ પાકની ફેરબદલી (crop rotation) માટે ખાસ કરીને મહત્વની છે કારણ કે:

કઠોળ વર્ગની વનસ્પતિઓ દ્વારા નાઈટ્રોજન સ્થાપન વિશે નીચેનામાંથી શું સાચું છે? તેઓ કોના દ્વારા નાઈટ્રોજનનું સ્થાપન કરે છે?

કઠોળમાં મૂળ ગંડિકાઓના વિકાસ માટેના પગલાંનો સાચો ક્રમ દર્શાવો:
$a.$ ચેપ તંતુનું નિર્માણ.
$b.$ બાહ્યક અને પરિવર્તિત કોષોનું વિભાજન.
$c.$ મૂળ રોમનું વળવું.
$d.$ લેગહિમોગ્લોબિનનું સંશ્લેષણ.

સહજીવી નાઈટ્રોજન સ્થાપન કરતું બેક્ટેરિયા . . . . . . છે.

જો બધા $Nitrogenase$ (નાઈટ્રોજીનેઝ) ઉત્સેચકો વિકિરણ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે,તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo