નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ (રંજકદ્રવ્યો)કોલમ-$II$ (રંગ)
$P$. ક્લોરોફિલ $a$$I$. પીળાશ પડતો નારંગી
$Q$. ક્લોરોફિલ $b$$II$. પીળાશ પડતો લીલો
$R$. કેરોટીનોઈડ્સ$III$. ચળકતો કે વાદળી-લીલો
$S$. ઝેન્થોફિલ$IV$. પીળો

  • A
    $(P-II), (Q-III), (R-I), (S-IV)$
  • B
    $(P-III), (Q-II), (R-I), (S-IV)$
  • C
    $(P-III), (Q-II), (R-IV), (S-I)$
  • D
    $(P-II), (Q-III), (R-IV), (S-I)$

Explore More

Similar Questions

ઉચ્ચકક્ષાની વનસ્પતિના પર્ણોમાં કેટલા પ્રકારના રંજકદ્રવ્યો આવેલા હોય છે?

નીચેનામાંથી ક્લોરોફિલ-$b$ અણુઓ સાથે સંકળાયેલ લાક્ષણિક રંજકદ્રવ્ય ઓળખો.

પ્રકાશસંશ્લેષણનો એકમ $......$ છે.

નીચેનામાંથી કયું રંજકદ્રવ્ય હરિતકણમાં જોવા મળતું નથી?

$NADP$ નું પૂર્ણ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo