જો એક વનસ્પતિને પ્રકાશસંશ્લેષણ માટે ઈષ્ટતમ તાપમાન,પ્રકાશ અને $CO_2$ આપવામાં આવે,પરંતુ પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવે,તો પ્રકાશસંશ્લેષણનો દર નીચેનામાંથી કયા પરિબળને અનુસરશે?

  • A
    તાપમાન
  • B
    પ્રકાશ
  • C
    $CO_2$
  • D
    પાણી

Explore More

Similar Questions

જો વનસ્પતિને મળતો પાણીનો પુરવઠો અત્યંત ઓછો હોય અને તેના કારણે પાંદડા કરમાઈ જાય,તો પ્રકાશસંશ્લેષણનો દર

પ્રકાશસંશ્લેષણ પર તૂટક-તૂટક પ્રકાશની શું અસર થશે?

નીચે આપેલા ચાર આલેખમાંથી પ્રકાશની તીવ્રતાની પ્રકાશસંશ્લેષણના દર પર થતી અસર દર્શાવતો આલેખ ઓળખો.

પ્રકાશસંશ્લેષી સજીવો સમુદ્રમાં અલગ-અલગ ઊંડાઈએ જોવા મળે છે. શું તેઓ ગુણાત્મક અને જથ્થાત્મક રીતે સમાન પ્રકાશ મેળવે છે? આ પરિસ્થિતિઓમાં પ્રકાશસંશ્લેષણ કરવા માટે તેઓ કેવી રીતે અનુકૂલન સાધે છે?

$A-$ $C_3$ અને $C_4$ વનસ્પતિઓ $CO_2$ ની સાંદ્રતા પ્રત્યે અલગ-અલગ પ્રતિભાવ આપે છે.
$R -$ વાતાવરણમાં $CO_2$ ની સાંદ્રતા $0.03$ થી $0.04$ ટકાની વચ્ચે છે. સાંદ્રતામાં $0.05$ ટકા સુધીનો વધારો $CO_2$ ના સ્થાપન દરમાં વધારો કરી શકે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo