ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન દરમિયાન $NADH + H^+$ અને $FADH_2$ ના એક અણુમાંથી અનુક્રમે કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

  • A
    $3, 3$
  • B
    $2, 3$
  • C
    $3, 2$
  • D
    $2, 2$

Explore More

Similar Questions

$ETS$ માં,અંતિમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર કોણ છે?

$ATP$ નો એક અણુ ત્યારે બને છે જ્યારે ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય છે

સાયટોક્રોમ શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું ઓલ્ટરનેટ ઓક્સિડેઝ ઉત્સેચકને અવરોધે છે?

કણાભસૂત્રમાં $ETS$ (ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) માટેના ઉત્સેચકો ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo