મકાઈના મૂલાગ્રની વર્ધમાન પેશીમાંનો એક કોષ પ્રત્યેક કલાકે $......$ કરતા વધારે નવા કોષો ઉમેરે છે.

  • A
    $3,50,000$ કે તેના કરતા વધારે
  • B
    $17,500$ કે તેના કરતા વધારે
  • C
    $2,50,000$ કે તેના કરતા વધારે
  • D
    $7,500$ કે તેના કરતા વધારે

Explore More

Similar Questions

કોષોની કોષદીવાલની અંદર નવા પદાર્થોનું જમા થવાનું કયા તબક્કે શરૂ થાય છે?

$0$ સમયે પ્રકાંડની લંબાઈ $20 \ cm$ છે. અંકગણિતીય વૃદ્ધિ દર $30 \ cm$ પ્રતિ દિવસ છે. $7^{th}$ દિવસના અંતે પ્રકાંડની લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

'લજામણી' (touch-me-not) ના છોડમાં આંચકાને કારણે થતી હલનચલન કઈ છે?

ફાયટોટ્રોન (Phytotron) એ શેના માટેની સુવિધા છે?

વિસ્તરણાત્મક વૃદ્ધિ (Expansive growth) કઈ રીતે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo