કયા વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું કે કેનેરી ઘાસના ભૂણાગ્રચોલ (coleoptiles) એકપક્ષીય પ્રકાશના સ્ત્રોત તરફ વળીને વૃદ્ધિ પામે છે?

  • A
    ચાર્લ્સ ડાર્વિન અને ફ્રાન્સીસ ડાર્વિન
  • B
    એફ. ડબ્લ્યુ. વૅન્ટ
  • C
    એફ. સ્કુગ
  • D
    કઝિન્સ

Explore More

Similar Questions

વિવિધ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોની શોધ કેવી રીતે થઈ હતી?

હાર્મોન (અંતઃસ્ત્રાવ) શબ્દ . . . . . . દ્વારા આપવામાં આવ્યો હતો.

"મોરફેક્ટિન્સ" (Morphactins) શું છે?

વૃદ્ધિ નિયામકોના લક્ષણો જણાવીને વનસ્પતિ અંતઃસ્ત્રાવોના ગુણધર્મો સમજાવો.

વનસ્પતિ વૃદ્ધિ નિયામકો $(PGRs)$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo