નીચેની પ્રક્રિયાઓની નીપજો ઓળખો:
પ્રોટીન્સ,પેપ્ટોન્સ,પ્રોટિઓઝીસ $\rightarrow$ $P$
સ્ટાર્ચ $\rightarrow$ $Q$
લિપિડ $\rightarrow$ $R$
ન્યુક્લિક એસિડ $\rightarrow$ $S$

  • A
    $P -$ એમિનો એસિડ,$Q -$ ગ્લુકોઝ,$R -$ ન્યુક્લિઓટાઈડ્સ,$S -$ ડાયગ્લિસરાઈડ્સ
  • B
    $P -$ એમિનો એસિડ,$Q -$ માલ્ટોઝ,$R -$ ડાયગ્લિસરાઈડ,$S -$ ન્યુક્લિઓટાઈડ્સ
  • C
    $P -$ ડાયપેપ્ટાઈડ,$Q -$ ગ્લુકોઝ,$R -$ ડાયગ્લિસરાઈડ,$S -$ ન્યુક્લિઓટાઈડ્સ
  • D
    $P -$ ડાયપેપ્ટાઈડ,$Q -$ માલ્ટોઝ,$R -$ ડાયગ્લિસરાઈડ,$S -$ ન્યુક્લિઓટાઈડ્સ

Explore More

Similar Questions

પાચન એ મોટા અણુઓનું નાના અણુઓમાં રૂપાંતર છે. આ શેના કારણે થાય છે?

પિત્ત નીચેનામાંથી કોનું વિઘટન પ્રેરે છે?

પ્રોટીનનું પાચન ....... માં પૂર્ણ થાય છે.

જઠરમાં ખોરાક પર ઉત્સેચકોની ક્રિયા માટે કયું $pH$ મૂલ્ય શ્રેષ્ઠ છે?

નવજાત શિશુ સંપૂર્ણપણે માતાના દૂધ પર નિર્ભર છે,જે સફેદ રંગનું હોય છે. જોકે,બાળક દ્વારા ત્યાગવામાં આવતું મળ પીળા રંગનું હોય છે. આ પીળા રંગનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo