શ્વસનતંત્રના સંવહન ભાગ (conducting part) માટે નીચેનામાંથી શું અસંગત છે?

  • A
    તે બાહ્ય નાસિકાછિદ્રથી લઈને અંતિમ શ્વાસવાહિકાઓ (terminal bronchioles) સુધીનો માર્ગ છે.
  • B
    તે વાતાવરણીય હવાને વાયુકોષ્ઠો સુધી વહન કરે છે.
  • C
    તે હવાને શરીરના તાપમાન સુધી લાવે છે.
  • D
    તે હવાને બાહ્ય કણોથી શુદ્ધ અને ભેજયુક્ત બનાવે છે.

Explore More

Similar Questions

શ્વસન દરમિયાન હવાના વહનનો માર્ગ કયો છે?

માણસમાં શ્વાસનળીમાં હવા ન હોય ત્યારે પણ તે સંકોચાઈ જતી નથી, તેનું કારણ શું છે?

વક્ષ ગુહા (thoracic chamber) શેની બનેલી છે?

આકૃતિમાંથી $X$ ને ઓળખો.

સસ્તન પ્રાણીઓમાં કઈ રચના શ્વસનમાં મદદ કરતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo