દૈહિક પરિભ્રમણમાં વાયુઓના આંશિક દબાણને દર્શાવતી આપેલી આકૃતિમાં,$P$ અને $Q$ આગળ $CO_2$ નું આંશિક દબાણ અનુક્રમે કેટલું હોય છે? (ધારો કે $P$ એ ફેફસામાં પ્રવેશતું અશુદ્ધ રુધિર છે અને $Q$ એ ફેફસામાંથી બહાર આવતું શુદ્ધ રુધિર છે)

  • A
    $95\, mm\, Hg, 40\, mm\, Hg$
  • B
    $45\, mm\, Hg, 40\, mm\, Hg$
  • C
    $40\, mm\, Hg, 40\, mm\, Hg$
  • D
    $40\, mm\, Hg, 45\, mm\, Hg$

Explore More

Similar Questions

ફેફસામાં વાયુઓનું વિનિમય શેના દ્વારા થાય છે?

સસ્તન પ્રાણીઓના ફેફસામાં શ્વાસવાહિકાઓમાં ખૂલતી વાયુકોષ્ઠીય નલિકાની આસપાસ મોટી સંખ્યામાં વાયુકોષ્ઠોની હાજરી શું સૂચવે છે?

$CO_2$ ની દ્રાવ્યતા $O_2$ કરતા ....... ગણી વધારે હોય છે.

ઉચ્છવાસની હવામાં ${O_2}$ નું પ્રમાણ આશરે કેટલું હોય છે?

ફેફસાંના વાયુકોષ્ઠોમાં વાયુઓનું વિનિમય શેના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo