વાયુ વિનિમય દરમિયાન $CO_2$ અને $O_2$ માટે સાંદ્રતા ઢોળાંશની દિશા કઈ હોય છે?
$CO_2$ ઢોળાંશ $\quad$ $O_2$ ઢોળાંશ

  • A
    વાતાવરણથી રુધિર $\quad$ રુધિરથી વાતાવરણ
  • B
    વાતાવરણથી ફેફસાં $\quad$ ફેફસાંથી વાતાવરણ
  • C
    પેશીથી ફેફસાં $\quad$ ફેફસાંથી પેશી
  • D
    ફેફસાંથી પેશી $\quad$ પેશીથી ફેફસાં

Explore More

Similar Questions

પેશીઓમાંથી રુધિરમાં $CO_2$ નો સતત પ્રવાહ શેના કારણે થાય છે?

કઈ પ્રક્રિયા દ્વારા ઓક્સિજન ફેફસામાંથી પેશીઓમાં વહન પામે છે?

રુધિરમાં $CO_{2}$ ની દ્રાવ્યતા કેટલી હોય છે?

ફેફસામાં વાયુઓના વિનિમય માટે જવાબદાર મુખ્ય પ્રક્રિયા કઈ છે?

યોગ્ય જોડકાં ગોઠવો.
Column-$I$Column-$II$ ($CO_2$ નું પ્રમાણ $mm \ Hg$ માં)
$(a)$ વાયુકોષ્ઠ$(1)$ $40$
$(b)$ પેશી$(2)$ $45$
$(c)$ $O_2$ વગરનું રુધિર$(3)$ $40$
$(d)$ $O_2$ સાથેનું રુધિર$(4)$ $45$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo