$O_2$ જ્યારે પ્રસરણ સપાટીમાંથી પસાર થાય ત્યારે શરૂઆતથી અંત સુધી કયા આવરણો આવે છે?

  • A
    કેશિકાઓનું અધિચ્છદ $\rightarrow$ વાયુકોષ્ઠનું અધિચ્છદ $\rightarrow$ આધારદ્રવ્ય
  • B
    આધારદ્રવ્ય $\rightarrow$ વાયુકોષ્ઠનું અધિચ્છદ $\rightarrow$ કેશિકાઓનું અધિચ્છદ
  • C
    કેશિકાઓનું અધિચ્છદ $\rightarrow$ આધારદ્રવ્ય $\rightarrow$ વાયુકોષ્ઠનું અધિચ્છદ
  • D
    વાયુકોષ્ઠનું અધિચ્છદ $\rightarrow$ આધારદ્રવ્ય $\rightarrow$ કેશિકાઓનું અધિચ્છદ

Explore More

Similar Questions

ફેફસાંમાં મોટી સંખ્યામાં વાયુકોષ્ઠો (alveoli) શાના માટે હોય છે?

શરીરમાં વાયુઓની આપ-લે કઈ ક્રિયા દ્વારા થાય છે?

વાતાવરણીય હવા અને વાયુકોષ્ઠીય હવામાં $pO_{2}$ અને $pCO_{2}$ નું પ્રમાણ કેવું હોય છે?

ફેફસાંમાંથી બહાર નીકળતા રુધિરમાં તમામ હિમોગ્લોબિન ઓક્સિજનયુક્ત હોય છે. તે પેશીઓને ઓક્સિજન શા માટે આપે છે?

મનુષ્યોમાં લગભગ સમાન $pCO_{2}$ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo