હીમોગ્લોબિન માટે અસંગત વિધાન પસંદ કરો.

  • A
    એક હીમોગ્લોબિન અણુ ચાર $O_2$ અણુઓનું વહન કરે છે.
  • B
    તે લાલ રંગનું આયર્ન ધરાવતું રંજકદ્રવ્ય છે.
  • C
    $O_2$ હીમોગ્લોબિન સાથે અપ્રતિવર્તી રીતે જોડાય છે.
  • D
    $O_2$ નું હીમોગ્લોબિન સાથેનું જોડાણ મુખ્યત્વે આંશિક દબાણને આભારી છે.

Explore More

Similar Questions

દરેક $100\; mL$ અશુદ્ધ રુધિર (deoxygenated blood) આશરે કેટલું વહન કરે છે?

નીચેનામાંથી સાચા વિધાનોનો સમૂહ ઓળખો:
$I.$ ઓક્સિજન હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે.
$II.$ ઓક્સિજન કાર્બોનિક એનહાઇડ્રેઝ દ્વારા વહન પામે છે.
$III.$ $CO_{2}$ હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે.
$IV.$ $SO_{2}$ હિમોગ્લોબિન દ્વારા વહન પામે છે.
$V.$ રુધિર દ્વારા માત્ર ઓક્સિજનનું વહન થાય છે.
$VI.$ રુધિર દ્વારા માત્ર $CO_{2}$ નું વહન થાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી કોણ હિમોગ્લોબિન સાથે સ્થાયી સંયોજન બનાવે છે?

રુધિર $CO_2$ નું વહન નીચેનામાંથી કયા સ્વરૂપે કરે છે?

રુધિર દ્વારા શોષાયેલ કાર્બન ડાયોક્સાઇડનો આશરે $70\%$ ભાગ ફેફસાં સુધી કેવી રીતે વહન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo