રુધિરરસ (પ્લાઝ્મા) માટે નીચેનામાંથી કયું વિધાન અસંગત છે?

  • A
    આછા પીળા રંગનું પ્રવાહી
  • B
    સ્નિગ્ધ પ્રવાહી
  • C
    રુધિરના લગભગ $45\, \%$ ભાગનું બનેલું હોય છે
  • D
    રુધિરરસનો મહત્તમ ભાગ પાણીનો બનેલો હોય છે

Explore More

Similar Questions

રુધિરમાં જોવા મળતા સૌથી વધુ પ્રમાણમાં રહેલા ભક્ષકકોષોને ઓળખો.

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો :
$(1)$ માનવ રક્તકણો $(RBCs)$ : કોષકેન્દ્રવિહીન : : શ્વેતકણો $(WBCs)$ : ......
$(2)$ $'O'$ રુધિરજૂથ : સર્વદાતા : : $'AB'$ રુધિરજૂથ : ......

ફાઈબ્રિનોજનનું ફાઈબ્રિનમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોની જરૂર પડે છે?

રુધિરમાં રહેલા રુધિરકણો (formed elements) ના ઘટકોના નામ આપો અને તે દરેકનું એક મુખ્ય કાર્ય જણાવો.

જો એક $Rh^+$ પુરુષ $Rh^-$ સ્ત્રી સાથે લગ્ન કરે,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo