માનવ પરિવહનતંત્ર (રુધિરાભિસરણતંત્ર) $.....$ ધરાવે છે.

  • A
    હૃદય $+$ રુધિર
  • B
    હૃદય $+$ શાખિત રુધિરવાહિનીઓનું જાળું $+$ રુધિર
  • C
    હૃદય $+$ શાખિત રુધિરવાહિનીઓનું જાળું $+$ રુધિર $+$ ફેફસાં
  • D
    હૃદય $+$ શાખિત રુધિરવાહિનીઓનું જાળું

Explore More

Similar Questions

કઈ ધમની સિવાય બધી જ ધમની શુદ્ધ રુધિરનું વહન કરે છે?

માનવ હૃદયના વાલ્વને સ્તંભ $I$ માં આપેલ તેમના સંબંધિત છિદ્રો સાથે સ્તંભ $II$ માં જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $I$સ્તંભ $II$
$i$. યુસ્ટેશિયન વાલ્વ$a$. પલ્મોનરી ધમનીનું મુખ
$ii$. થીબેશિયન વાલ્વ$b$. ડાબું કર્ણક-ક્ષેપક છિદ્ર
$iii$. મિત્રલ વાલ્વ$c$. પશ્ચ મહાશિરાનું મુખ
$iv$. અર્ધચંદ્રાકાર વાલ્વ$d$. કોરોનરી સાઇનસનું મુખ

જો સસ્તન પ્રાણીના હૃદયમાં $2\%$ $CaCl_2$ નું દ્રાવણ ઇન્જેક્ટ કરવામાં આવે,તો:

સાઈનો-એટ્રિયલ નોડને આપણા હૃદયનું પેસમેકર કહેવામાં આવે છે. શા માટે?

પર્કિન્જે તંતુઓ (Purkinje fibres) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo