નીચેનામાંથી કયો વિકલ્પ હૃદયના રુધિરાભિસરણ (Coronary circulation) માટેનો સાચો માર્ગ દર્શાવે છે?

  • A
    મહાધમની $\rightarrow$ હૃદયશિરા $\rightarrow$ હૃદયસ્નાયુ $\rightarrow$ હૃદયધમની $\rightarrow$ જમણું કર્ણક
  • B
    મહાધમની $\rightarrow$ હૃદયધમની $\rightarrow$ હૃદયસ્નાયુ $\rightarrow$ હૃદયશિરા $\rightarrow$ જમણું કર્ણક
  • C
    જમણું કર્ણક $\rightarrow$ હૃદયશિરા $\rightarrow$ હૃદયસ્નાયુ $\rightarrow$ હૃદયધમની $\rightarrow$ મહાધમની
  • D
    જમણું કર્ણક $\rightarrow$ હૃદયધમની $\rightarrow$ હૃદયસ્નાયુ $\rightarrow$ હૃદયશિરા $\rightarrow$ મહાધમની

Explore More

Similar Questions

મનુષ્યની પોર્ટલ સિસ્ટમમાં:

નીચેનામાંથી કયું પાચન માર્ગમાંથી ગ્લુકોઝને યકૃત સુધી લઈ જાય છે?

જે રુધિરાભિસરણ તંત્ર કેશિકાઓથી શરૂ થાય છે અને કેશિકાઓમાં જ અંત પામે છે,તેને શું કહે છે?

પોર્ટલ સિસ્ટમ (portal system) એટલે એવી સિસ્ટમ જેમાં

દ્વિ-પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo