નીચેના વિધાનો વાંચો:
$I$ - હૃદયના ધબકારામાં વધારો.
$II$ - ક્ષેપક સંકોચનનું બળ વધવું.
$III$ - હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો.
$IV$ - હૃદયની કાર્યક્ષમતામાં વધારો.
$V$ - હૃદયના ધબકારામાં ઘટાડો.
$VI$ - સક્રિય કલાવીજસ્થિતિમાન (action potential) ના વહનનો વેગ ઘટવો.
આપેલા વિધાનોને અનુકંપી (Sympathetic) અને પરાનુકંપી (Parasympathetic) ચેતાતંત્રમાં વર્ગીકૃત કરો.
અનુકંપી ચેતાતંત્ર $\quad$ પરાનુકંપી ચેતાતંત્ર

  • A
    $III, V, II \quad I, IV, VI$
  • B
    $I, IV, VI \quad III, V, II$
  • C
    $III, V, VI \quad I, II, IV$
  • D
    $I, II, IV \quad III, V, VI$

Explore More

Similar Questions

ઊંચા રુધિરદાબ સમયે,રુધિરાભિસરણ અને હૃદયના ધબકારાનું સંચાલન ....... દ્વારા નિયંત્રિત થાય છે.

હૃદયના ધબકારા કોના દ્વારા ઝડપી બને છે?

હૃદયના કાર્યોના નિયમન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

હૃદયને કોના દ્વારા ચેતાપુરવઠો (innervation) મળે છે?

ઊંચા રુધિરદાબ સમયે,પરિભ્રમણ અને હૃદયના ધબકારાનું સંચાલન નીચેનામાંથી કયા કેન્દ્રો દ્વારા નિયંત્રિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo