નીચેની આકૃતિ ઉત્સર્ગએકમના વિવિધ ભાગોમાં મુખ્ય પદાર્થોનું પુન:શોષણ અને સ્ત્રાવ સૂચવે છે. $P, Q$ અને $R$ શું દર્શાવે છે?
$P \quad\quad Q \quad\quad R$

  • A
    $H_2O \quad NaCl \quad NaCl$
  • B
    $NaCl \quad H_2O \quad NaCl$
  • C
    $H_2O \quad NaCl \quad H^+$
  • D
    $NaCl \quad H_2O \quad \text{યુરિયા}$

Explore More

Similar Questions

હેન્લેના પાશ (loop of Henle) દ્વારા ઇલેક્ટ્રોલાઇટ્સનું વહન શેના દ્વારા થાય છે?

$PCT$ શરીરના પ્રવાહીમાં $pH$ જાળવવામાં કેવી રીતે મદદ કરે છે?

બ્રશ જેવી સપાટીવાળું અધિચ્છદ (સૂક્ષ્માંકુરો ધરાવતું) ..... માં જોવા મળે છે.

બેલિનીની નલિકા (duct of Bellini) એટલે શું?

નજીડના ગૂંચળાદાર નલિકા (Proximal Convoluted Tubule - $PCT$) માં બ્રશ બોર્ડર શેના કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo