સ્નાયુતંતુકખંડ (Sarcomere) એટલે શું?

  • A
    બે $M$-રેખા વચ્ચેનો ભાગ
  • B
    બે $Z$-રેખા વચ્ચેનો ભાગ
  • C
    $H$-બિંબ
  • D
    $A$-બિંબ

Explore More

Similar Questions

સ્નાયુ સંકોચન અથવા સ્નાયુ ટૂંકા થવાની ક્રિયાવિધિમાં, . . . . . . ઘટે છે જ્યારે . . . . . . લંબાઈ જાળવી રાખે છે.

સ્નાયુ સંકોચનના નીચેના સોપાનને ઘટનાક્રમ મુજબ ગોઠવો:
$I.$ સારકોલેમા પરના રિસેપ્ટર સાઇટ્સ
$II.$ ચેતા આવેગ
$III.$ $Ca^{2+}$ નું મુક્ત થવું
$IV.$ એસિટિલકોલાઇનનું મુક્ત થવું
$V.$ સારકોમિયરનું ટૂંકું થવું
$VI.$ સાયનેપ્ટિક ક્લેફ્ટ
$VII.$ $T$-ટ્યુબ્યુલ પર સારકોલેમામાં આવેગનું પ્રસરણ
સાચો વિકલ્પ છે:

સ્નાયુઓમાં શિથિલન કઈ સ્થિતિમાં થાય છે?

કંકાલ સ્નાયુ પેશીની સૂક્ષ્મ રચના વિશે ચર્ચા કરો.

સ્નાયુઓના સંકોચન દરમિયાન નીચેનામાંથી કઈ ઘટનાઓ બને છે?
$(a)$ $'H'$ ઝોન અદ્રશ્ય થઈ જાય છે
$(b)$ $'A'$ બેન્ડ પહોળો થાય છે
$(c)$ $'I'$ બેન્ડની પહોળાઈ ઘટે છે
$(d)$ માયોસિન $ATP$ નું જળવિભાજન કરે છે,$ADP$ અને $\Pi$ મુક્ત કરે છે
$(e)$ એક્ટિન સાથે જોડાયેલી $Z$-લાઈનો અંદરની તરફ ખેંચાય છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo