સ્નાયુ તંતુમાં $ATPase$ ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

  • A
    $LMM$ (લાઈટ મેરોમાયોસિન)
  • B
    $HMM$ (હેવી મેરોમાયોસિન)
  • C
    $F-$એક્ટિન
  • D
    ટ્રોપોનીન

Explore More

Similar Questions

કંકાલ સ્નાયુ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(I)$ માનવ શરીરમાં,તે સ્નાયુના ઘણા સ્નાયુબંધો (muscle bundles) નું બનેલું હોય છે.
$(II)$ સ્નાયુબંધોમાં ઘણા સ્નાયુતંતુઓ હોય છે અને દરેક તંતુ સારકોલેમા (sarcolemma) દ્વારા આવરિત હોય છે.
$(III)$ સ્નાયુતંતુમાં,સારકોપ્લાઝમમાં માત્ર એક જ કોષકેન્દ્ર હોય છે.
$(IV)$ સ્નાયુતંતુમાં,સારકોપ્લાઝમિક રેટિક્યુલમ એ કેલ્શિયમ આયનોનો સંગ્રહસ્થાન છે.

રેખિત સ્નાયુના સંકોચન દરમિયાન:

$M-$રેખા કોના કેન્દ્રમાંથી પસાર થાય છે?

નીચેના લક્ષણો દર્શાવતા સ્નાયુને ઓળખો અને તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.
$I.$ પાચન માર્ગ દ્વારા ખોરાકનું વહન.
$II.$ પ્રજનન માર્ગ દ્વારા જનનકોષોનું વહન.

સ્નાયુ સંકોચન દરમિયાન કયો આયન ટ્રોપોનિન સાથે જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo