ચેતાસ્નાયુ સંધાન (Neuromuscular junction) અથવા પ્રેરક અંત તકતી (Motor end plate) એ ...... ની વચ્ચેનું જોડાણ છે.

  • A
    પ્રેરક ચેતાકોષ (Motor neuron) અને સ્નાયુતંતુનું કોષરસસ્તર (Sarcolemma)
  • B
    સંવેદી ચેતાકોષ (Sensory neuron) અને સ્નાયુતંતુનું કોષરસસ્તર (Sarcolemma)
  • C
    પ્રેરક ચેતાકોષ અને સંવેદી ચેતાકોષ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

સારકોમિયર્સના ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક અભ્યાસોએ દર્શાવ્યું છે કે સ્નાયુના સંકોચન દરમિયાન:

સંકોચનશીલ પ્રોટીન શેમાં જોવા મળે છે?

સિંગલ-યુનિટ સ્મૂથ મસલ્સ (એક-એકમ લીના સ્નાયુઓ) કેવા હોય છે?

સ્નાયુઓમાં કયું પ્રોટીન આવેલું હોય છે?

સ્નાયુસંકોચનની ક્રિયાવિધિ દરમિયાન $Ca^{2+}$ નીચેનામાંથી કોની સાથે જોડાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo