કયા પ્રકારના સાંધામાં પ્રવાહીથી ભરેલી ગુહા (cavity) જોવા મળે છે?

  • A
    તંતુમય સાંધો
  • B
    કાસ્થિમય સાંધો
  • C
    સાયનોવિયલ સાંધો
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ઘૂંટણનો સાંધો એ કયા પ્રકારના સાંધાનું ઉદાહરણ છે?

નીચેના જોડકા જોડો :
કોલમ-$I$કોલમ-$II$
$P$. તંતુમય સાંધો$I$. અચલ સાંધો
$Q$. કાસ્થિમય સાંધો$II$. અંશત: ચલ સાંધો
$R$. સાયનોવિયલ સાંધો$III$. મુક્તચલ સાંધો

સાયનોવિયલ (મુક્તચલ) સાંધાના કેટલા પ્રકાર છે? તેમના નામ આપો.

એટલાસ અને એક્સિસ વચ્ચેનો ધરી સાંધો (pivot joint) એ કેવા પ્રકારનો સાંધો છે?

એટલાસનું એક્સિસ સાથેનું જોડાણ એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo